Search This Website

2/27/19

Gujarat Sarkar and. Gujarat primary sixak sang bethak


Gujarat Sarkar and. Gujarat primary sixak sang bethak 

પ્રાથમિક શિક્ષકો ના પ્રશ્નો પર ચર્ચા થઈ પૂર્ણ

સમિતિ સાથે ની બેઠક થઈ પૂર્ણ

સરકાર મંગણીઓ પર વિચારણા કરી યોગ્ય લાગશે તે મંગણીઓ જ સ્વીકારશે

ફરીએકવાર પ્રાથમિક શિક્ષકો ના પ્રશ્નો પર થશે બેઠક

બીજી બેઠક માં નિર્ણય ની શક્યતા

વર્ષ 1997 થી પ્રાથમિક શિક્ષકો ની નોકરી સળંગ ગણવા મુદ્દે  સરકારી તિજોરી માંથી અંદાજે 2300 કરોડ ની નાણાકીય જોગવાઈ કરવી પડે એમ છે





No comments:

Post a Comment

Featured Post

How to Become an a Animator? How to the learn basic in a animation? go here

How to Become an a Animator? How to the learn basic in  a animation? go here Before a learning animation, it is a important to know what ani...