Search This Website

6/6/17

Download Shala Praveshotsav Invitation Card Word And Pdf Format.

Download Shala Praveshotsav Invitation Card Word And Pdf Format.
New Job, TET/TAT/HTAT Preparation, GPSC And Education Mahiti 2 Number Apna Whatsapp Group Ma Add Karo.

તા. ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૨ દરમ્યાન ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદષ્ટિપૂર્ણ આ પહેલ દ્વારા આજે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી ક્રાંતિ જોવા મળી રહી છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઓછો અને એનરોલમેન્ટ રેશિયો લગભગ ૧૦૦ ટકા એ પહોંચવા આવ્યો છે. જે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના વિઝનની એક વિશેષ સિદ્ધિ ગણી શકાય.



આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૨,૦૦,૩૯૯ બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી હતી.


આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧,૦૧,૬૦૬ કુમારો અને ૯૮,૭૯૩ કન્યા મળી કુલ ૨,૦૦,૩૯૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૪૦૯ કુમાર અને ૨૪૮ કન્યા મળી કુલ ૬૫૭ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો


MITRO KAHEVAY CHHE NE K JENE KAIK SARU KARVU CHHE TENA MATE KAI J ASSKYA NATHI....KHAS KARI NE PRATHMIK VIBHAG MA KANYA KELAVANI ANE SHALA PRAVESHOTSAV MA KOI KHAS RAS LETA NATHI ANE JEM THAY TEM THAVA DETA HOY CHHE....


AAVA SANJOGO MA MEHULBHAI PATEL DWARA EK INVITATION PATRIKA BANAVVAMA AAVI CHHE...JE WORD FORMMATE MA CHHE...JEMA TAME SUDHARA VADHARA KARI NE TAMARI SHALA MATE PAN AAVI PATRIKA BANAVI SHAKO CHHO...
Download Invitation Card
Word File And Pdf File


Featured Post

How to Become an a Animator? How to the learn basic in a animation? go here

How to Become an a Animator? How to the learn basic in  a animation? go here Before a learning animation, it is a important to know what ani...